
હરખ ની હેલીએ , કાંજુરની શેરીએ, દક્ષિણી પરિવારની ડેલીએ, રાહ જોતા, તમારા મીઠા આગમનના અભિલાષી

શબ્દોમાં સુર મળે તો પ્રગટે દિવ્ય સંગીત, પરિવારમાં મળે તો પ્રગટે
અનુપમ પ્રીત, પ્રસંગ છે અમારો, પ્રેમ છે તમારો, કંકોત્રી એજ અણસાર, બસ આપનો
ઇન્તઝાર, નિમંત્રણ નહિ આ શબ્દોનું હૈયા કેરો સાદ, પધારજો આપ પ્રેમ થી,
હમેશા રહેશે યાદ
Comments
Post a Comment