Prema thi Aavanaar ne

http://loveusms.net/images/heart.png પ્રેમથી આવનારને બહાના નથી હોતા, જિંદગીમાં  હમેશા આવા ટાણ નથી હોતા, પોતાના હોય એને તેડા નથી હોતા, આવા સંબધોના કદી છેડા નથી હોતા જો... જો... મારા વીરાના લગ્નમાં આવવાનું ભૂલાય નહિ 

http://loveusms.net/images/heart.png લગ્નએ અઢી અક્ષરની વાત છે, પણ આ પ્રસંગ જીવનભર નો સંગાથ છે, એમ તમોને અમાંત્રણ આપ્યું એ  આપણાં સંબંધ ની વાત છે, દીવડાઓ પ્રગટાવી રાખ્યા છે આપની રાહમાં અત્યારે, હર્દય અધીરા બની રહ્યા છે આપની વાત પર, લગ્નનો શુભ મંગલ પરસંગ આવ્યો છે અત્યારે, ખુબ ભાવથી લખી છે કંકોત્રી, વ્હાલાને વિનંતી છે, તમે આવો તો ખુશીઓની રમઝટ જામશે

http://loveusms.net/images/heart.png આવીછે  વિવાહની શુભઘડી નીરાલી, અમને હાજરી તમારી છે વ્હાલી

Comments