Bal Manuhar Gujarati
ઉડ પંખી આકાશ માં પત્રિકા લઇ ચાંચ માં પહાડ આવે તો પાર કરજે, મંદિર આવે તો
દર્શન કરજે, નદી આવે તો સ્નાન કરજે, અમારા સગા-સબંધી મળે તો કેહજે કે અમારા
કાકા તથા મામા ના લગન માં જલુલ જલુલ આવશો….હો….અમે રાહ જોશું…
આમ તો અમે નાના અને નાજુક એટલે મોટાઓ ને કઈ કહેવાય નહિ.
પરણે છે અમારા દીદી અને માસી એટલે ચુપ રહેવાય નહિ
જો…જો…હો…લગ્ન માં આવવાનું ભૂલય નહિ.
આમ તો અમે નાના અને નાજુક એટલે મોટાઓ ને કઈ કહેવાય નહિ.
પરણે છે અમારા દીદી અને માસી એટલે ચુપ રહેવાય નહિ
જો…જો…હો…લગ્ન માં આવવાનું ભૂલય નહિ.
Comments
Post a Comment