gujarati kankotri tahuko for Child

નયન મળ્યા…હૃદય મળ્યા…હસ્ત મેળાપના ચોઘડિયા મળ્યા…
સૌથી વિશેસ આપના શુભ આશીર્વાદ મળશે…
હરખ ના તેડા ને હૈયા ની પ્રીત,
મારા “દીદી”,”માસી”,”ફઈ” ના લદન માં જરૂર આવજો…

            http://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.png

સમય ની ઘડી છે ન્યારી, કુદરત ની કૃપા છે પ્યારી,અતિ આનંદ છે અમોને,
રાહ જોઈ રહ્યા છીએ તમારી, તો કરો મારા ભાઈ ના લદન માં આવવાની તૈયારી…

Comments