Gujarati Kankotri Tahuko For Girl

તમને કબલ છે માલા મામા વલરાજા થાશે, 
ઘોડલે ચઢશે ને વાજતે ગાજતે મામીને લાવશે, હો। .... 
હો...કેવી મજા પડશે તો તમે પણ મામાની જાનમાં જલુલ જલુલ આવજો હો!! 
- મામાની લાડકી

          http://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.png 

પ્રેમથી આવનારને બહાના નથી હોતા, જિંદગીમાં  હમેશા આવા ટાણ નથી હોતા, 
પોતાના હોય એને તેડા નથી હોતા, આવા સંબધોના કદી છેડા નથી હોતા
 જો... જો... મારા વીરાના લગ્નમાં આવવાનું ભૂલાય નહિ  

Comments