gujarati tahuko for marriage kankotri latest

લગ્ન પ્રસંગે એજ છે અપેક્ષા ,
આપણી લાગણી વહેશે ઝરણું બની,
તો તાણશું એમાં અમે તરણું બની.

          http://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.png  
લગ્ન એ અઢી અક્ષરની વાત છે, પણ આ પ્રસંગ જીવનભરનો સંગાથ છે,
એમ તમોને આમંત્રણ આપ્યું એ આપણા સંબંધની વાત છે,
પણ તમે અમારા પ્રસંગમાં હાજરી આપો એજ અમારા માટે આનંદની વાત છે 

Comments