.............. . ના શુભદિને અગ્નિદેવ તથા બ્રાહ્મણની શાક્ષીએ વિશ્વાસ સ્થંભ ઉપર ખેસ અને પાનેતર ની અતુટ ગાંઠ બાંધી, પ્રભુતામાં પગલા માંડી સહજીવનની  શરૂઆત કરશે તે મંગલ પ્રસંગે સ્વપન ભર્યા નવયુગલને આપના સ્નેહ રશ્મીથી ભીંજવવા સહકુટુંબ પધારી આશીર્વાદ થી અમારા ઉલ્લાસ માં અભિવૃદધી કરશોજી 

          http://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.png 

બજાકે ઢોલ નાચેંગે હમ, કાકા કી શાદી મે જાયેંગે હમ ...
પતા હૈ ના તારિખ , આપકો લેકર હી જાયેંગે હમ....  

Comments