Kankotari Tahuko For Mama

સગપણના સ્નેહ મળે, ત્યાં હરખના હૈયા મળે, 
અમને મળે મેળાવડો, નવદંપતીને મળે આશીર્વાદ, 
અવસર છે ચૂકશો નહિ, લગ્ન છે અમારા ભાણેજ ના ભૂલશો નહિ

          http://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.png 

ગામની ડેલીએ ડાયરો જામશે, હરખઘેલી માતા ગોળ ખવડાવશે, 
ભાભુ ગીતડાં ગવ્ડાવસે, હોંશીલી ભાભી ઓવારણા લેશે, 
નટખટ ફૈબોઓં ભત્રીજા ને ઘોડલે ચડાવશે, ત્
યારે ધીમા પગલે ઘુંઘટ માં લપેટાઈ ને નમણી વહુ () પરિવાર માં આવશે

Comments