Lagn Tahuko Mosal Paksha

ઢોલ ઢબુક્યા  મમતાના, ને વાગ્યા શરનાયુંના સુર, 
ઉંચે ટીમ્બેથી  ઉતર્યા (વર નું નામ )ના મોસડીયા રે લોલ। .. 
આવો ને જોવા જઈએ ... આવો સંગાથે રે લોલ। ...., 
            http://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.pnghttp://loveusms.net/images/heart.png

ઢોલ શરણાયુંના સુરે લાવશે રૂડું મામેરું (મોસાળ અટક ) પરિવાર, 
નાચતા ગાતા આવશે ને રૂડું મામેરું હોંશે થી (અત્યાર ની અટક) પરિવાર વધાવશે

Comments