Tahuko For Dikari

છૂટી રે છૂટી મીઠી લીમડાની છાંય, માંડવો રોપાઓને તોરણીયા બંધાય
શુભ વેળાએ કેવો વાયરો રે વાય, ઘર મૂકી દીદી સાસરિયે જાય
                    ****************
મીઠ મધુર એવા લગ્નના પ્રસંગમાં, સ્નેહના રંગોથી રંગોળી પૂરાવજો,
કુમકુમ કેરા સાથિયા બનશે અમારા આંગણમાં, આપનો કિંમતી સમય ફાળવી જરૂરથી પધારશો।

Comments