Lagn Tahuka Gujarati Kankotri - 2019

શબ્દોમાં સુર મળે તો પ્રગટે દિવ્ય સંગીત
પરિવાર મળે તો પ્રગટે અનુપમ પ્રિત
પ્રસંગ છે અમારો પ્રેમ છે તમારો
કંકોતરી એજ અણસાર, બસ આપનો ઇંતજાર
નિમંત્રણ નહિ આ શબ્દોનું, છે હૈયા કેરો સાદ
પધારજો આપ પ્રેમથી, હંમેશા રહેશે યાદ.
**************
થશે આપણું આગમન તો ફૂલોમાં સુગંધ પુરાઈ જશે
ઉંચેરા આભમાં ખુશીથી પક્ષીઓ લહેરાઈ જશે
આપ પધારશો તો ખુશીથી હૈયું હરખાઈ જશે. 

Comments

Post a Comment